દરેક ક્ષણે
રોજ ઉઠાળતી તારી મધુરી યાદોથી
ને તેમાં રહેલી અન્કહી સોગાતોથી
હવે પોતાને બદલવાનુ મન થાય છે
દરેક ક્ષણે બસ તારી સાથે રહેવાનુ મન થાય છે
તારી એ મદહોશ આંખો સાથે
ને શ્વાશ થામતી અતરંગી મુસ્કાન સાથે
હવે તને થામી લેવાનુ મન થાય છે
દરેક ક્ષણે બસ તને જ જોવાનુ મન થાયે છે
હવે પોતાને બદલવાનુ મન થાય છે
Paperwiff
by User