राधा
27 Mar, 2024
તારા સરનામે
અગ્ય પ્રશ્નોની મધુરી વષૉ, ને
અધકહેલી વાતોની ઉત્સુક્તા
હ્રદયમાં મારા અમથી અથડાઈ
પ્રેમીકાનો આ હાલ જોવા જાણે
દુનીયા આખીય તારા સરનામે ચઢી આઈ
Paperwiff
by User
27 Mar, 2024
મારી રચના
Comments
Appreciate the author by telling what you feel about the post 💓
No comments yet.
Be the first to express what you feel 🥰.
Please Login or Create a free account to comment.