राधा
राधा 05 Nov, 2022
એક રહેઠાણ
આટલી શીતળ સ્થિરતા; શક્ય કેવી રીતે ! અનંત અસ્થિતાનીય એક મંઝિલ; શક્ય કેવી રીતે! ભટકતા ભાવો અને વેરાન વિચારોનુંય એક રહેઠાણ; શક્ય કેવી રીતે! આ સૌનો જવાબ તારું અસ્તિત્વ હોવું; અશક્ય શક્ય કેવી રીતે.

Paperwiff

by User

05 Nov, 2022

મારી રચના

Comments

Appreciate the author by telling what you feel about the post 💓

Please Login or Create a free account to comment.