राधा
08 Apr, 2023
હાર
હાંફ્તા ને ફાંફતા શ્વાસોની બબળાટમાં
આજે અચાનક એક ખોટ અનુભવાઈ
રોમ-રોમે એ પળમાં તારી ગેરહાજરી જે નોંધાઈ
વગોવું છું ખુદને જ આ અસમથૅતતા બદલ
મારી દરેક જીત ઠહેરી હાર બરાબર; જેમાં અનુપસ્થ રહી માનવતાની ડગર
Paperwiff
by User
08 Apr, 2023
મારી રચના
Comments
Appreciate the author by telling what you feel about the post 💓
No comments yet.
Be the first to express what you feel 🥰.
Please Login or Create a free account to comment.