राधा
राधा 27 Mar, 2024
આતુરતા
મારી આતુરતા ને તું લગામ આપી દે ને થોડું સ્મિત પ્રસરાવી હવે હા કહી દે ને જાણું છું, સધળી દુનિયાદારી તને મુંઝવી રહી છે મને ખાલી તારી એ મુંઝવણ બનાવી દે ને

Paperwiff

by User

27 Mar, 2024

મારી રચના

Comments

Appreciate the author by telling what you feel about the post 💓

Please Login or Create a free account to comment.