राधा
17 Aug, 2023
બે ધડી
ચાલને થોડીક વાત કરી લઇએ બે ધડી
રસ્તાની રેત થઇ ઉડી જાણીએ એકરસ બની
મંઝિલ તો મળી જશે નિયતિ રુપી
જરાક સફરને વળગી લઇએ રસધાર થકી
આટલોય શું ક્રોધ આ નાજુક કાયા પર સૌનો!
નિરખીએ ને ઘડીક એની રુડી સંરચનાનો ઝોંકો
Paperwiff
by User
17 Aug, 2023
મારી રચના
Comments
Appreciate the author by telling what you feel about the post 💓
No comments yet.
Be the first to express what you feel 🥰.
Please Login or Create a free account to comment.