આ રીતે પ્રેમ નહી થાય

Writing is my passion and i try my best for people

Originally published in gu
Reactions 0
373
Dushyant chaudhari
Dushyant chaudhari 29 Jun, 2022 | 0 mins read
Dush

તું બોલાવે ને હું આવું,

આ રીતે પ્રેમ નહી થાય,


હું સહન કરું ને તું રીસાય,

આ રીતે પ્રેમ નહી થાય,


આવ્યા,મળ્યા અને છુટા પડ્યા,


આ રીતે પ્રેમ નહી થાય,


તુ મને ભુલી જાય,હું તને ભુલી જાઉ

આ રીતે પ્રેમ નહી થાય


રેવા દે,હું તો થાક્યો દુષ્યંત,તુ પણ થાકીશ

આ રીતે પ્રેમ નહી થાય!!!!


0 likes

Published By

Dushyant chaudhari

dushyantchaudhari

Comments

Appreciate the author by telling what you feel about the post 💓

Please Login or Create a free account to comment.