राधा
26 Apr, 2022
મારા સ્વપ્નમાં
આજે હસતી રહી મનમાં ને મનમાં
તને જોઈને મારા સ્વપ્નમાં
કાશ જોવાતી થોડી વધારે ઝલક તારી એ દિવાસ્વપ્નમાં
હા એટલે પછી સાચુકડું અસ્તિત્વ ગુમાવી જ બેસતી ને એ થનગણાટમાં
તારી ગેરહાજરી પણ હાજરી છે મારા માટે
એકવાર અહીં આવીને તો જો તું શું છું મારા માટે
ખબર છે વિરહનો ઘણો સમય વિતાવવાનો છે
વીતી જશે એય પણ મને ખાત્રી તો આપ તું પછી મળીશ જ એ
આજે હસતી રહી મનમાં ને મનમાં
તને જોઈને મારા સ્વપ્નમાં
Paperwiff
by User
26 Apr, 2022
મારું કાવ્ય
Comments
Appreciate the author by telling what you feel about the post 💓
No comments yet.
Be the first to express what you feel 🥰.
Please Login or Create a free account to comment.