राधा
05 May, 2022
દરિયાકિનારાની સાંજ
એક દરિયા કિનારાની એ સાંજ હતી
મારા વિચારોની એ માત્ર વાત હતી
ઉછળતા મોજાને જોઈ રહ્યા હતા જન
એ દરિયાનું પાણી કઈ કેહ્તું 'તું ખોલીને મન
પણ હું સમજી ના શકી એની ભાત
કોના બસમાં છે સમજવી કુદરતની વાત
હું તો બસ જોતી રહી એ ઢળતી સાંજ
ન જાને તેમાં ક્યારે થઇ ગઈ સવાર
વિસ્મય થયું જયારે આંખો ખોલી જોયું કાંઈ અલગ જ
કારણકે કોઈ દરીયાકિનારે નહિ હું તો હતી પલંગમાં જ
Paperwiff
by User
05 May, 2022
મારું કાવ્ય
Comments
Appreciate the author by telling what you feel about the post 💓
No comments yet.
Be the first to express what you feel 🥰.
Please Login or Create a free account to comment.