ઇશ્વરે ક્યારેય એમ નથી કીધું !
બસ તું હંમેશા હસતો રહેજે અને સત્યના પથપર આગળ વધતો રહેજે !
Photo by Jason Cooper on Unsplash
ઇશ્વરે ક્યારેય એમ નથી કીધું કે
તમને તકલીફ કે પીડા વગરના દિવસો આપીશ
દુઃખ દર્દ નહીં ફક્ત સુખ શાંતિ ને હાસ્ય આપીશ
વાદળ વિનાનો સૂર્યપ્રકાશ આપીશ.
પણ ઈશ્વરે એમ જરૂર કહ્યું છે કે
તમને પીડા સહન કરવાની તાકાત આપીશ
રડીને હળવા થવાની રાહત જરૂર આપીશ
રસ્તો સુઝે એવો પ્રકાશ જરૂર આપીશ
બસ તું હંમેશા હસતો રહેજે
અને સત્યના પથપર આગળ વધતો રહેજે !
Comments
Appreciate the author by telling what you feel about the post 💓
Konsi language he ye
Gujrati
Please Login or Create a free account to comment.